અસારવા: જમાલપુર વોર્ડમાં કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર
જમાલપુર વોર્ડમાં કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર મતદારોને જોવા માટે દરેક પાર્ટી એડી થી ચોટીનું જોર લગાવી રહી છે અને લોકો સુધી પોતાની વાત વધુને વધુ પહોંચે તેને લઈને પ્રચારનો ઢંઢેરો પેટી રહી છે ત્યારે જમાલપુર વોર્ડમાં પણ કોંગ્રેસ દ્વારા વહેલ સવારથી જ પ્રચાર શરૂ કરી દેવામાં આવે છે, ત્યારે તમે જે કોંગ્રેસના પ્રચારના દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે આજરોજ....