ગોધરા: રાજ્ય સભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર પરિવાર સાથે મતદાન કરી લોકો ને મતદાન ની અપીલ કરી
રાજ્ય સભા સાંસદ ડૉ જસવંતસિંહ પરમારે પરિવાર સાથે કર્યુ મતદાન,મતદાન અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર, ચૂંટણી વિભાગ અને જિલ્લા પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા સુચારું આયોજન ગોધરા અને શહેરા નગર પાલિકા સહિત જીલ્લા પંચાયત તાલુકા પંચા