દસ્ક્રોઈ: રીલીફ રોડ જેવા ટ્રાફિક થી ભરચક વિસ્તારમાં ધોળા દિવસે યુવકની કરવામાં આવી હત્યા
બ્રેકીંગ અમદાવાદમાં સરાજાહેર યુવકની હત્યા રીલીફ રોડ જેવા ટ્રાફિક થી ભરચક વિસ્તારમાં ધોળા દિવસે યુવકની કરવામાં આવી હત્યા ખોખરા હાટકેશ્વર ના રહેવાસી 25 વર્ષે યુવક જયશંકર મદ્રાસીની કરવામાં આવી હત્યા જયશંકર ના શરીર પર તિક્ષ્ણ હથિયારોના ઘા મારી કરવામાં આવી હત્યાં વટવાના શાકીબ સલીમ શેખ ઉપર પોલીસને હત્યા કરી હોવાન