ગોધરા: PDC બેન્ક ખાતે “ગૌરવ વંદના સન્માન સમારોહ યોજાયો
ગોધરા PDC બેન્ક ખાતે “ગૌરવ વંદના સન્માન સમારોહ યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ ભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો કાર્યકર્મ,ગોધરા શહેરની પ્રતિષ્ઠિત PDC બેન્ક ખાતે ગૌરવ વંદના – સન્માન સમારોહ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત પદાધિકારીઓનો ઉત્સાહ વધારવા માટે રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ તથા ગોધરા નગરપાલિકાના પ્રમુખ