વઢવાણ: રામદેવનગરમાં પ્રાથમિક સુવિધાના અભાવ મામલે મનપા કચેરીમાં રજુઆત બાદ સ્થાનિક અશોકભાઇએ પ્રતિક્રિયા આપી
સુરેન્દ્રનગર શહેરના રામદેવનગર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ, પાકા રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાના અભાવ મામલે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા આ મામલે કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપતા સ્થાનિક અશોકભાઈ કટુડિયાએ પ્રતિક્રિયા આપી હતી.