ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગણેશોત્સવ દરમિયાન પોલીસ અને વહીવટી તંત્રને ગણેશ મંડળો તથા ગણેશ ભક્તોને ઓછી હેરાનગતિ કરવા માટે અપીલ કરી છે
ઉત્સવ દરમિયાન ગણેશ મંડળો અને ભક્તોને વિસર્જન કે અન્ય વ્યવસ્થાઓ વખતે બિનજરૂરી પરેશાની ન થાય તે જોવા સૂચના આપી છે.
નાગરિકો શાંતિ અને ઉમંગથી ગણેશોત્સવની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.
Vapi, Valsad | Sep 13, 2026