ગોધરા: ગોધરા વોર્ડ નં. 4માં નવીન સી.સી. રોડનું ખાતમુહૂર્ત, સ્થાનિકોને મળશે વધુ સારી સુવિધા
ગોધરા વોર્ડ નં. 4માં નવીન સી.સી. રોડનું ખાતમુહૂર્ત, સ્થાનિકોને મળશે વધુ સારી સુવિધાગોધરા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત વોર્ડ નંબર 4 ખાતે આવેલ દશા શ્રીમાળી વાડી વિસ્તારમાં સ્થાનિક નાગરિકોની સુવિધા માટે નવીન સી.સી. રોડના નિર્માણ કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોધરા નગરપાલિકાના પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ, એપીએમસી ચેરમેન માલવ દિપસિંહ રાહુલજી તેમજ સ્થાનિક ક