દાંતામાં જન્મ મરણ નોંધણી કચેરીમાં અરજદારને ધક્કા ખવડાવતા અધિકારી છેલ્લા દોઢ મહિનાથી જન્મના દાખલામાં નામ સુધારવા માટે અરજદાર ધક્કા ખાતો હોવા છતાં અધિકારી તેમને દાખલો બનાવી આપતા નથી રોજ કોઈ બહાના હેઠળ તેમને ધક્કા ખવડાવતા હોવાની અરજદારની ફરિયાદ દાંતમાં આજુબાજુના ગામડાના આદિવાસી વિસ્તારના લોકો કામ કરાવવા આવતા હોય છે ત્યારે અહીં ના કર્મચારીઓ અધિકારીઓ ચાલુ નોકરીના સમય માં પણ ઓફિસ માં હાજર રહેતા નથી