વટવા: રિક્ષા ચાલક યુનિયનનું જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર:'CNG ગેસમાં ભાવ વધારો પરત ખેંચવાની કરી માંગ
રિક્ષા ચાલક યુનિયનનું જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર:'CNG ગેસમાં ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો રિક્ષાઓ પેટ્રોલ ઉપર ચલાવશે' વર્તમાન સમયમાં ચાલી રહેલા ઈરાન, ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધને લઈને દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 3-3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે CNG ગેસની કિંમતોમાં પણ 2.25 રૃપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટરને 18 તારીખના 12 વાગ્યાની આસપાસ આવેદન આપવ