વઢવાણ: સુરેન્દ્રનગર હાસ્ય કલાકારે કમોસમી પટેલ વરસાદને ખેડૂતો માટે લીલા લેર નહિ કાળો કેર થયો છે
સુરેન્દ્રનગરના હાસ્ય કલાકાર સતિષભાઈ ત્રિવેદીએ હાલમાં પડેલ વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાન થયેલ છે તે અંગે તેઓએ વેદના વ્યક્ત કરી હતી કે ખેડૂતોને લીલા લેર નહીં પણ કાળો કેર જોવા મળી રહ્યો છે જે સરકારને તેઓએ વિનંતી કરી છે