Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: નવાપરા વિસ્તારમાં રહેતા યુવતી સાથે રૂપિયા 95.53 લાખની છેતરપિંડી કરાયાની ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

Bhavnagar City, Bhavnagar | Jun 18, 2026
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતી યુવતી સાથે અમદાવાદના પિતા પુત્રએ છેતરપિંડી કરાયાની ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. અનાજ કરિયાણાની ચીજ વસ્તુઓ મોલમાંથી અપાવવાનું કહી પિતા પુત્રએ રૂપિયા 95.53 લાખની છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: નવાપરા વિસ્તારમાં રહેતા યુવતી સાથે રૂપિયા 95.53 લાખની છેતરપિંડી કરાયાની ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ - Bhavnagar City News