ભાવનગર શહેર: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ મુદ્દાઓ પર યુનિવર્સિટી ગેટ ખાતે વિરોધ પ્રદર્શન કરાવતા પોલીસે અટકાયત કરી
Bhavnagar City, Bhavnagar | Apr 17, 2026
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટી ગેટ પાસે AVBP ના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને વિવિધ માંગને લઇ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ માંગને લઇ યુનિવર્સીટીની ગેટ વિરોધ પ્રદર્શન કરતા મામલો ઉગ્ર બન્યો હતો. અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસે AVBP ના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ મથક ખાતે લઇ જવામાં આવ્યા હતા.