Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ભાવનગર શહેર: ભીમ અગિયારસના ધાર્મિક તહેવાર નિમિત્તે ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજી કાર્ય બંધ રહેશે

Bhavnagar City, Bhavnagar | Jun 23, 2026
આગામી તારીખ 25/ 6 ને ગુરુવારના રોજ ભીમ અગિયારસના તહેવારને લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજી કાર્ય બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા જણાવ્યા અનુસાર ભીમ અગિયારસ ધાર્મિક તહેવારને લઈને યાડ ખાતે અનાજ કઠોળની તમામ હરાજી કાર્ય બંધ રહેશે જે અંગે ખેડૂતો અને વેપારીઓને નોંધ લેવા યાર ખાતેથી જણાવ્યું હતું

MORE NEWS

No related stories for this location.