અમદાવાદ શહેર: અમદાવાદના નાના ચિલોડા સર્કલ ખાતે ટ્રાફિક સમસ્યાને લઈને મહત્વપૂર્ણ ફેરફાર કરાયા, પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યું
અમદાવાદના નાના ચિલોડા સર્કલ ખાતે લાંબા સમયથી સર્જાતી ગંભીર ટ્રાફિક સમસ્યાને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે… ટ્રાફિકના દબાણને ધ્યાનમાં રાખી અહીં બે કટ બંધ કરવામાં આવ્યા છે… જ્યારે નરોડા GIDC ભાડ તરફ જવાના માર્ગ પર અંદાજે 200 મીટર આગળ નવો કટ આપવામાં આવ્યો છે… સાથે જ નાના ચિલોડાથી રિંગ રોડ તરફ આવતા વાહનો માટે બ્રિજ નીચે ડાબી બાજુ નવો કટ શરૂ કરાયો છે… અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સ્થળ પર પહોંચી સમગ્ર વ્