રાજુલા: ગુમ થયેલ બાઈકને રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી શોધી લેતી પોલીસ
Rajula, Amreli | Sep 26, 2025 રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત ગુમ થયેલી બાઈક મળી આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી બાદ બાઈક તેના મૂળ માલિકને સોંપી દીધી હતી, જેથી સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.