ભાવનગર શહેર: બોર તળાવ પોલીસે બિનઅધિકૃત કફ સીરપના જથ્થા મામલે વિઠ્ઠલવાડી વિસ્તારના શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | May 30, 2026
ભાવનગર એસઓજી પોલીસે ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાંથી બિનઅધિકૃત કફ સીરપના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો અને આ અંગે ત્રણ શખ્સો ના નામ ખુલવા પામ્યા હતા જે અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા મિલન નામના સક્ષને ઝડપી લઇ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.