જેતપુર: પરપ્રાંતિય સગીરાનું અપહરણ અને દુષ્કર્મના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી જેતપુર કોર્ટ
Jetpur, Rajkot | Mar 11, 2025 પરપ્રાંતિય સગીરાનું અપહરણ અને દુષ્કર્મના ગુનાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી જેતપુર કોર્ટ. જેતપુરના ખજૂરી ગુંદાળા ગામે રહી ખેત મજૂરી કરતા પરપ્રાંતીય પરીવારની કિશોર વયની પુત્રીને એક પરિણીત પરપ્રાંતીય શખ્સ દુષ્કર્મ કરવાના ઇરાદે તેણીનું અપહરણ કરી ગયો હોવાની ફરીયાદના એક વર્ષ પૂર્વેની કેસમાં કોર્ટે આરોપીને આજીવનકેદની સજા ફટકારી હતી. મધ્ય પ્રદેશનો એક પરપ્રાંતીય પરીવાર છેલ્લા પંદર વર્ષથી ખજૂરી ગુંદાળા ગામે રહી ખેત મજૂરીનું કામ કરે છે. જેમાં