ભાવનગર શહેરના ચિત્રા ફુલસર રોડ પર રહેતા એક વ્યક્તિએ ગળાફાંસો ખાi આપઘાત કર્યો હતો. કેટલા ફુલસર રોડ પર રહેતા અને રેલ્વેમાં નોકરી કરતા પરપ્રાંતીય વ્યક્તિએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. જેમ આમલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.