Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

સુબીર: સાપુતારા માલેગાંવ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ પહેલા આઈશર ટેમ્પોને નડયો અકસ્માત.

Subir, The Dangs | Sep 16, 2025
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાના માલેગાંવ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ પહેલાના બ્લેક સ્પોટ પર આઇસર ટેમ્પો ને નડયો અકસ્માત. GJ 03 BY 2453 ના આઇશર ટેમ્પો વંળાકમા ટેમ્પો પલ્ટી ખાઇ જતાં ચાલકને અને ક્લીનરને ઈજા પહોંચી હતી અને નજીકના સી.એચ.સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

MORE NEWS

સુબીર: સાપુતારા માલેગાંવ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ પહેલા આઈશર ટેમ્પોને નડયો અકસ્માત. - Subir News