ભાવનગર શહેર: બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની થયેલી વિજય બદલ ઘોઘા ગેટ ખાતે આતિશ બાજી સાથે વિજય ઉત્સવ મનાવ્યો
Bhavnagar City, Bhavnagar | May 4, 2026
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય થયો છે ત્યારે ભાવનગર શહેર ભાજપ દ્વારા ઘોઘા ગેટ ખાતે ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો ઘોઘા ગેટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આતિશ બાજી કરી એકબીજાના મીઠા કરાવી સૂત્રોચાર સાથે ભવ્ય વિજય ઉત્સવ મનાવ્યો હતો.