સિહોર: સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ બ્રહ્મ સમાજ ભાવનગર જિલ્લા પ્રમુખની વરણી દીપક જાનીના શિરે તાજ
સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ભાવનગર જિલ્લા ના પ્રમુખ દિપક જાની તરીકે વરણી કરવામાં આવી હતી અગાઉ પણ બે વર્ષ તેઓ પ્રમુખ પદે રહી ચૂક્યા છે ત્યારે ફરીથી રિપીટ કરવામાં આવ્યા બ્રહ્મ સમાજના અગ્રણીઓ સૌરાષ્ટ્ર કચ્છમાંથી મોટી સંખ્યાની અંદર હાજર રહ્યા હતા શિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે આ કાર્યક્રમ યોજાયો સર્વ અનુમતે બિનહરીફ ચૂંટાયા હતા