આજે શનિવારે બપોરે 2.30 વાગ્યાની આસપાસ હવામાન વિભાગ ખાતેથી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું હતુ કે શહેરમાં ગરમીનો પારો વધશે આજે ૪૨ ડિગ્રીથી વધુ તાપમાન રહેશે અને આવતીકાલે ૪૪ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.બે દિવસ ગરમીનો પારો ઉચકાશે અને ત્યારબાદ ઘટાડો જોવા મળી શકે છે.