ગોધરા: ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા દરમિયાન અંતિમ ઘડીએ પ્રાંત કચેરીમાં વીજળી ગુલ થઈ હતી
વીજળીના અભાવ વચ્ચે પણ ઉમેદવારી પત્ર સ્વીકારવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી ગોધરા નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ અને છેલ્લી ઘડીઓની પ્રક્રિયા ચાલી રહી હતી. બપોરે જ્યારે ઉમેદવારોનો ધસારો સૌથી વધુ હતો, બરાબર ત્યારે જ પ્રાંત અધિકારી વીજળી ગુલ થઈ ગઈ હતી. બપોરે બરાબર 2:30 કલાકે જ્યારે ફોર્મ રજૂ કરવાની અંતિમ પ્રક્રિયા વેગમાં હતી. એજ સમયે ગોધરા પ્રાંત કચેરી બિલ્ડિંગ, જ્યાં ઉમેદવારો અને અધિકારીઓની ભારે અવરજવર અને ફોર્મ