મૂળ બિહાર અને હાલ વરેલી ખાતે રહેતા ફરીયાદી સુધીરકુમાર ગુડ્ડૂ રજવંશીના 18 વર્ષીય નાના ભાઈ લલ્લુકુમાર ગુડ્ડૂ રાજવંશી નાઓને વરેલી ગામમાં જવાનાં ગેટની સામે ગત તારીખ 28 નવેમ્બર 2025 ના રોજ બપોરના આશરે એક વાગ્યાના અરસામાં હાઇવે રોડની વચ્ચે આવેલ રેલીંગ ક્રોસ કરતા હતા ત્યારે કોઇ અજાણ્યા કાર ચાલકે પોતાની કાર પુર-ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લલ્લુકુમાર ગુડ્ડૂ રાજવંશી નાઓને અકસ્માત કરતાં તેને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો હતો ત