અમદાવાદ ક્રાઈમ SOGની નિકોલના ભક્તિ સર્કલ નજીકથી ચાર દિવસ પૂર્વે 48 લાખના MD ડ્રગ્સ સાથે મોડાસાના બે પેડલર્સને ઝડપી પડ્યા હતા.આ કેસમાં મોડાસાના એક સ્પા સંચાલકની શંકાસ્પદ ભૂમિકાને લઈ અમદાવાદ પોલીસ અને અરવલ્લી LCB,SOGની ટીમે સ્પા સંચાલકની શોધખોળ શરૂ કરી હોવાનું એક મીડિયા રિપોર્ટ માં સામે આવ્યું હતું.