અમદાવાદ શહેર: ડ્રગ્સ તસ્કરી સામે કસ્ટમ્સનું ઓપરેશન, એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ
આજે સોમવારે સાંજે 7 વાગ્યાની આસપાસ SVPI એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.જેમાં કુઆલાલમ્પુરથી આવેલા મુસાફર પાસેથી 9.30 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યુ છે."ગ્લુટા ગ્રો" હેલ્થ સપ્લીમેન્ટ અને "કોકોનટ ફ્લેવર ક્રેકર્સ"ના પેકેટમાં છુપાવીને વાવ્યો હતો ડ્રગ્સ.કસ્ટમ્સ અધિકારીઓએ મુસાફરને અટકાવી ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું.NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી મુસાફરની ધરપકડ.