Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: શહેરના રીંગરોડ પર ટ્રક અને બેટરી સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો, એક વૃદ્ધને ઈજા પહોંચી

Bhavnagar City, Bhavnagar | Jun 27, 2026
ભાવનગર શહેરના રીંગ રોડ પર અકસ્માતની ઘટના બની હતી. રીંગરોડ પર કન્ટેનર ટ્રક ચાલકે બેટરી સ્કૂટર પર જઈ રહેલા વૃદ્ધને લીધા હતા. જે ઘટનામાં વૃદ્ધને ત્રીજા પહોંચી હતી. જ્યારે વાહનને ખૂબ મોટી નુકસાની પહોંચી હતી. ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: શહેરના રીંગરોડ પર ટ્રક અને બેટરી સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો, એક વૃદ્ધને ઈજા પહોંચી - Bhavnagar City News