ભાભર તાલુકાના બુરેઠા ગામે થોડા સમય પહેલા થયેલી હત્યાના કેસમાં મુખ્ય આરોપી મુકેશભાઈ રામાભાઈ ઠાકોર અને તેના સહઆરોપીઓને ભાભર પોલીસે ઝડપી પાડ્યા છે. જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ પોલીસે ગણતરીના દિવસોમાં આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.આ ઘટના ગત તા. 14 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં બની હતી. બુરેઠા ગામની સીમમાં સરતાનભાઈ દેસાઈના ખેતરમાં ભાગીયા તરીકે રહેતા બળવંતજી રામચંદજી ઠાકોર પોતાના પરિવાર સાથે ખેતરમાં સૂતા હતા.ત્યારે બની હતી