ગોધરા: ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંકુલ ખાતે નવનિયુક્ત નગરપાલિકા કારોબારી ચેરમેન ડૉ. આનંદકુમાર ઘડિયાળીનો સન્માન સમારોહ યોજાયો
ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંકુલ ખાતે નવનિયુક્ત નગરપાલિકા કારોબારી ચેરમેન ડૉ. આનંદકુમાર ઘડિયાળીનો સન્માન સમારોહ યોજાયો,ગોધરા શ્રી સાર્વજનિક શૈક્ષણિક સંકુલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા નગરપાલિકાના નવનિયુક્ત કારોબારી ચેરમેન ડોક્ટર આનંદકુમાર ઘડિયાળીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સંકુલના હોદ્દેદારો અને સ્ટાફ દ્વારા તેમને ફૂલહાર પહેરાવીને આગામી સફળ કાર્યકાળ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ ગરિમા