દસ્ક્રોઈ: જિતેન્દ્ર કુમાર જયંતે આજે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન અ.માં સલાહકાર જનસંપર્કના પદ પર સંભાળ્યો
જિતેન્દ્ર કુમાર જયંતે આજે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન અમદાવાદમાં સલાહકાર જનસંપર્કના પદ પર કાર્યભાર સંભાળ્યો છે. તેમણે ભારતીય રેલવેમાં વર્ષ 1992માં સીધા જનસંપર્ક વિભાગમાં ઇંદોર ખાતે પદભાર સંભાળ્યો હતો. ત્યારબાદ જૂન 1996માં જનસંપર્ક અધિકારી તરીકે જયપુર મંડળમાં તેમની નિમણૂંક થઈ હતી. ઉત્તર પ્રદેશના આગ્રાના મૂળ નિવાસી જયંતે સેન્ટ જૉન્સ કોલેજ, આગ્