છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં દિવ્યાંગો માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન
છોટાઉદેપુરમાં ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય અને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.