ઘોઘા: ઘોઘા તાલુકાના અવાણીયા ગામે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ કંપનીમાં બ્રોમીન લીકેજ તેમજ ઔદ્યોગિક ડિઝાસ્ટર પર મોકડ્રિલ યોજાઈ
ઘોઘા તાલુકાના અવાણીયા ગામે આવેલ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં બ્રોમીન લીકેજ તેમજ ઔદ્યોગિક ડિઝાસ્ટર પર મોકડ્રીલ યોજાઈ ---- ગેસ લીકેજ સમયે બચાવ કામગીરી કરવી, કેમિકલને વધુ પ્રસરતું અટકાવવું તેનું નિદર્શન કરાયું ---- આજરોજ તા. 4/12/25 ને ગુરુવારે સાંજે 5 કલાકે મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના અવાણીયા ગામે આવેલી એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં બ્રોમિન ગેસ લીકેજ તેમજ ઔદ્યોગિક ડિઝાસ્ટર પર મોકડ્રીલ યોજાઈ