ગોધરા: 'બ્રાઇટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ'નો પ્રથમ બેચમાં જ ડંકો: ધોરણ 12 ના પરિણામમાં વિદ્યાર્થીઓએ મેળવી ઝળહળતી સફળતા.
ગોધરા શહેરમાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત જાણીતી સંસ્થા બ્રાઇટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ' દ્વારા ધોરણ 12 ના પરિણામોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વર્ષ 2024 માં શરૂ થયેલી આ ઇન્સ્ટિટ્યૂટની પ્રથમ બેચનું જ પરિણામ અત્યંત પ્રોત્સાહક રહ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.