રાપર: રાપરમાં પાછલા 2 મહિનાથી ઉભરાતી ગટરથી જનજીવન ત્રસ્ત,APMC વિસ્તારમાં ઊભરાતી ગટરની વહેતી નદીથી હાલાકી
Rapar, Kutch | Oct 14, 2025 રાપર શહેરમાં apmc વિસ્તારમાં પાછલા દોઢથી 2 મહિના જેટલા સમયગાળાથી ગટરની નદી વહી રહી છે.તો આથમણા નાકા શાંતિધામ સામે પણ ગટર ઉભરાઈ રહી છે..પાલિકા આ બાબતે અજાણ હોય તેમ હજુ ધ્યાને ચડ્યું નથી.આ બાબતે નિરાકરણ લાવવા શહેરે કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે અલ્પ્ટિમેટમ આપી ધરણા યોજવાની ચીમકી ઊચારી છે...