ગોધરા: નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ પ્રથમ દિવસે જ156 ઉમેદવારી પત્રો નો ઉપાડ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગોધરા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજથી ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ ગોધરા પ્રાંત કચેરી ખાતે ભારે ચહલ-પહલ જોવા મળી હતી. પ્રથમ દિવસના આંકડા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ દિવસે જ 156 ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા છે. ગોધરા પ્રાંત કચેરી ખાતેથી ઇચ્છુક ઉમેદવારો દ્વારા આ ફોર્મ મેળવવામાં આવ્યા છે ગોધરા નગર