ભાવનગર શહેર: શિશુવિહાર સર્કલ નજીક મારામારીની ઘટના બની, જેના CCTV વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા #Viral
Bhavnagar City, Bhavnagar | Jun 20, 2026
ભાવનગર શહેરના વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. શિશુવિહાર વિસ્તારમાં કોઈ બાબતે કેટલાક સક્ષો વચ્ચે માથાકૂટ સર્જાય હતી. જે માથાકૂટમાં એક વૃદ્ધ સહિત કેટલાક લોકો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. જે સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.