પાલનપુર: ચડોતર ખાતે આવેલા બનાસ કમલમ નો આવતીકાલે ઉદ્ઘાટન સમારંભને લઈ અને જિલ્લા ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી
પાલનપુરના ચડોતર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય બનાસ કમલમ નો આવતીકાલે બપોરે એક કલાકે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવાનું છે ત્યારે આ ઉદઘાટન સમારોહને લઈ અને ગઈકાલે છ કલાકે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ ચડોતર બનાસકમલમ ખાતેથી પ્રતિક્રિયા આપી હતી