સુરતમાં.વરસી રહેલા વરસાદ વચ્ચે સુરત પોલીસે સરાહનીય કામગીરી કરી. સુરત પોલીસની ઝડપી અને નિષ્ઠાપૂર્વકની કામગીરીને સુરતવાસીઓએ ખુલ્લા દિલથી બિરદાવી અને તેમની પ્રશંસાનો વરસાદ વરસાવ્યો. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લોકોની સુરક્ષા અને મદદ માટે સતત કાર્યરત રહેલી સુરત પોલીસ પ્રત્યે નાગરિકોએ આભાર વ્યક્ત કર્યો.🙏
Udhna, Surat | Jul 8, 2026