સોનગઢ નજીકના વાવ ગામના ખેડૂત ઉપર જંગલી મધમાખીનો હુમલો કરતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા શિહોર તાલુકાના સોનગઢ નજીક આવેલા વાવ ગામના ખેડૂત પોતાના ખેતરે જઈ રહ્યા હતા તે સમયે અચાનક જ જંગલી મધમાખીના ઝૂડે તેમના ઉપર હુમલો કર્યો હતો તેમને ગંભીર હાલતે તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા.