અમદાવાદના મણિનગરમાં રસ્તા વચ્ચે પતિ પત્નીનો ઝઘડો...સમગ્ર ઘટનાનો વીડિયો શુક્રવારે 11.45 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ..પતિએ પત્નીને પથ્થર વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.. બન્ને વચ્ચે ઝઘડો થતા લોકો એકઠા થયા હતા. ત્યારે સમગ્ર વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.