ઓખામંડળ: ખંભાળિયામાં ચાર રસ્તા થી નગરગેટ તરફના મુખ્ય માર્ગનું નવીનીકરણ કાર્ય ધીમી ગતિએ ચાલતા વેપારીઓમાં રોષ#jansamasya
ખંભાળિયામાં ચાર રસ્તા થી નગરગેટ તરફના મુખ્ય માર્ગનું નવીનીકરણ કાર્ય ધીમી ગતિએ ચાલતા વેપારીઓમાં રોષ.. તહેવારો ની સીઝનમાં બજારમાં લોકોની અવરજવર તેમજ ખરીદીમાં વધારો થતો હોય છે ત્યારે રસ્તો ખોદી નાખવા માં આવતા દુકાનદારોના વેપાર ઠપ્પ.. કાપડ, મોબાઇલ, કલર તેમજ અન્ય દુકાનદારોની હાલત કફોડી બની. માર્ગ બંધ હોવાથી ગ્રાહકો દુકાન સુધી પહોંચતા નથી જેથી વેપાર ધંધા બંધ થઈ જતા વેઓરીઓ ને આર્થિક નુકસાન..