ગોધરા: પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના વધુ બે કાર્યકરો 5 વર્ષ માટે પાર્ટી માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના વધુ બે કાર્યકરો 5 વર્ષ માટે પાર્ટી માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા આ પહેલા 17 પાયાના કાર્યકરોને પાંચ વર્ષ માટે પાર્ટી માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પક્ષના શિસ્તભંગના મામલે ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુ બે કાર્યકરો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. પાર્ટીના સત્તાવાર ઉમેદવારની સામે અપક્ષ, કોંગ્રેસ કે અન્ય પક્ષમાં ઉમેદવારી નોંધાવનાર અથવા અન્ય ઉમેદવારોને ટેકો આપી પક્ષ વિરો