ખેડા: ખેડા સિવિલ હોસ્પિટલથી શાંતિનગર સોસાયટી સુધી વોકવે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું
Kheda, Kheda | Oct 9, 2025 ખેડા સિવિલ હોસ્પિટલ થી શાંતિ નગર સોસાયટી સુધી વોકવે પેવર બ્લોક નું ખાતમુહૂર્ત કરાયું માતર વિધાનસભા ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નગરપાલિકાના પ્રમુખ ચૂંટાયેલા સભ્યો સહિત સંગઠનના હોદ્દેદારો કાર્યકરો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા