ગોધરા: કૃભકો ગોધરા દ્વારા સહકારી સપ્તાહની ઉજવણી અંતર્ગત અમરેશ્વર ખાતે સહકારી સશક્તિકરણ અભિયાન
કૃભકો ગોધરા દ્વારા સહકારી સપ્તાહની ઉજવણી અંતર્ગત અમરેશ્વર ખાતે સહકારી સશક્તિકરણ અભિયાન અને એરાલ ગામે ઇન્કમ જનરેશન તેમજ વૃક્ષા રોપણ પ્રોગ્રામ યોજાયો સહકારી સપ્તાહની ઉજવણી અંતર્ગત કૃભકો ગોધરા દ્વારા અમરેશ્વર ખાતે સહકારી સશક્તિકરણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ સ્થાને APMC ગોધરાના ચેરમેન માલવદીપસિંહ રાઉલજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સહકારી આગેવાનો દ્વારા સહકારીતા અને એમની ભૂમિકાની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં કૃભકો દ