અંબાજી ખાતે 34મી રાજ્યસ્ત્રીય શાસ્ત્રીય સ્પર્ધા નું સમાપન થયું 700થી વધુ ઋષિકુમારો વચ્ચે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. વિવિધ 38 સ્પર્ધાઓ માં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર સાથે સુવર્ણ રજત અને કાંસ્ય પદક આપી સન્માનિત કરાયા બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય પોરબંદર એ પ્રથમ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદ એ દ્વિતીય અને શ્રી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડી એ ત્રિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો