ખેડા: જિલ્લામાં પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ 3590 બાળકો પૈકી 2319 બાળકોના વજનમાં મહત્વપૂર્ણ વધારો જોવા મળ્યો.
Kheda, Kheda | Oct 14, 2025 પોષણ સંગમ કાર્યક્રમ : કુપોષણ નિવારણ તરફ એક સંકલિત પ્રયાસ.પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ જિલ્લાના ૨૩૧૯ બાળકોના વજનમાં નોંધપાત્ર સુધારો. પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત પ્રોટોકોલ મુજબ બાળકોનું ઓળખ, તબીબી મૂલ્યાંકન, પોષણ વ્યવસ્થા, સહિતના 10 તબક્કામાં માર્ગદર્શક અભિગમ ખેડવી તેમની ભૂખ, પોષણ સહિતના પ્રવૃત્તિઓ નું મૂલ્યાંકન કરી બાળકોના વજનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો.