ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં શરૂ કરાયેલી સીટી બસ મામલે નગરસેવકે આક્ષેપ સાથે પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jun 12, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં સીટી બસ સેવાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે કુંભારવાડાના નગરસેવક કિસાન મેર દ્વારા સીટી બસ મામલે આક્ષેપ કરી પ્રતિક્રિયા આપી હતી અને અક્ષર પાર્ક સોસાયટી સુધી બસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.