ઊંઝા: ઊંઝા-મકતુપુર હાઈવે પર અકસ્માત: છોટાહાથીએ એક્ટિવાને ટક્કર મારી
Unjha, Mahesana | Oct 23, 2026 ઊંઝા-મકતુપુર હાઈવે પર છોટાહાથી ગાડીના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં એક્ટિવા ચાલકને ઈજાઓ પહોંચી છે. સમગ્ર મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.