વઢવાણ: વોર્ડ નંબર 10 માં આમ આદમી પાર્ટીની મહોલ્લા સભા યોજાઈ ભાજપ ને સમર્થન ન આપવા પ્રતિજ્ઞા લેવામાં આવી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10 માં આમ આદમી પાર્ટી ની મહોલ્લા સભા યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને આગામી મહાનગરપાલિકા ની ચૂંટણીમાં ભાજપ ને સમર્થન ન આપવા લોકોએ શપથ લીધા હતા.