આણંદ શહેર: બાકરોલ ના શ્રી બંગલમાં મારામારી કરનારા બે મુખ્ય સૂત્રધાર પૈકી એકના શરતોને આધીન જામીન મંજુ
આણંદના બાકરોલ રોડ ઉપર આવેલી શ્રી બંગલો સોસાયટીમાં રખડતા કૂતરાઓ માટે એક પરિવારે બહારથી અસામાજિક તત્વોના ટોળા ને બોલાવી હુમલો કરી તોડફોડ કરી હતી જેમાં ઘરના ત્રણ સભ્યોને ઈજા પહોંચી હતી બુધવારે કોર્ટે ટોળા બોલાવી સોસાયટીમાં આતંક મચાવનાર બે મુખ્ય સૂત્રધાર પૈકી એકના જામીન શરતોને આધીન મંજુર કર્યા હતા જ્યારે બીજાને જામીન અરજી ફગાવી દેવાઈ હતી